અબડાસા તાલુકામાં ગેરકાયદેસર માટી ખનન સામે તંત્રની તવાઈ: ૪ ડમ્પર અને ૨ એક્સકેવેટર જપ્ત
પાટણ

અબડાસા તાલુકામાં ગેરકાયદેસર માટી ખનન સામે તંત્રની તવાઈ: ૪ ડમ્પર અને ૨ એક્સકેવેટર જપ્ત

ABC News 24
schedule 5 min read

અબડાસા તાલુકાના કેરવાંઢ-વડસર વિસ્તાર ખાતે ગેરકાયદેસર રીતે સાદી માટીનું ખનન થતું હોવાની માહિતીના આધારે તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કારભાહી દરમિયાન ખનન પ્રવૃત્તિમાં સંડોવાયેલા ૪ ડમ્પર અને ૨ એસકેવેટર મશીન ઝડપી પાકવામાં આવ્યા હતા.તંત્રએ વાહનો અને મશીનરી સહિત અંદાજિત રૂ. ૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી સીજરની કાર્યવાહી કરી હતી. ગેરકાયદેસર ખનન સામે કડક વલણ અપનાવતા જવાબદાર વ્યક્તિઓ સામે ખનિજ કાયદા મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.સ્થાનિક વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર અંકુશ મુકવા માટે ખઆગામી દિલતોમાં પણ સઘન ચેકિંગ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવાયું છે.

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward