મોરવાડા ગામમાં ગેરકાયદેસર દારૂ અને નશીલા પદાર્થોના વેચાણ સામે યુવાઓનો આક્રોશ, પોલીસને આવેદનપત્ર પાઠવાયું સુઈગામ તાલુકાના મોરવાડા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર દેશી દારૂ અને નશીલા પદાર્થોના ધુમ વેચાણ સામે ગામના યુવાઓ અને ગ્રામજનોએ એકજૂટ થઈ સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ.ને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે ગામની સેરીએ-ગલીએ ખુલ્લેઆમ દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે ખાસ કરીને વિદ્યાર્થીઓને ભણવા જવા અને અભ્યાસ કરવા માટે ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ગામનું વાતાવરણ બગડી રહ્યું હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું. આવેદનમાં વધુમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો દારુ નું વેચાણ ના કારણે સમગ્ર ગામમાં ચિંતા અને રોષનો માહોલ ફેલાયો છે. યુવાઓએ જણાવ્યું હતું કે નશાની લતના કારણે અનેક યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે અને પરિવારજનો પણ માનસિક તથા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રાત્રિના સમયે દારૂના નશામાં અસામાજિક તત્વો દ્વારા ગેરવર્તણૂક અને ઝઘડાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું. ગ્રામજનોએ પોલીસ તંત્રને ગામમાં ચાલી રહેલા ગેરકાયદેસર દારૂના વેપાર અને નશીલા પદાર્થોના વેચાણ પર તાત્કાલિક રોક લગાવી જવાબદાર લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર સુપરત કરતી વખતે મોટી સંખ્યામાં ગામના યુવાનો અને આગેવાનો હાજર રહ્યા હતા.મોરવાડા ગામમાં ગેરકાયદેસર દારૂ અને નશીલા પદાર્થોના વેચાણ સામે યુવાઓનો આક્રોશ, પોલીસને આવેદનપત્ર પાઠવાયું સુઈગામ તાલુકાના મોરવાડા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર દેશી દારૂ અને નશીલા પદાર્થોના ધુમ વેચાણ સામે ગામના યુવાઓ અને ગ્રામજનોએ એકજૂટ થઈ સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ.ને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે ગામની સેરીએ-ગલીએ ખુલ્લેઆમ દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે ખાસ કરીને વિદ્યાર્થીઓને ભણવા જવા અને અભ્યાસ કરવા માટે ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ગામનું વાતાવરણ બગડી રહ્યું હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું. આવેદનમાં વધુમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો દારુ નું વેચાણ ના કારણે સમગ્ર ગામમાં ચિંતા અને રોષનો માહોલ ફેલાયો છે. યુવાઓએ જણાવ્યું હતું કે નશાની લતના કારણે અનેક યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે અને પરિવારજનો પણ માનસિક તથા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રાત્રિના સમયે દારૂના નશામાં અસામાજિક તત્વો દ્વારા ગેરવર્તણૂક અને ઝઘડાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું. ગ્રામજનોએ પોલીસ તંત્રને ગામમાં ચાલી રહેલા ગેરકાયદેસર દારૂના વેપાર અને નશીલા પદાર્થોના વેચાણ પર તાત્કાલિક રોક લગાવી જવાબદાર લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર સુપરત કરતી વખતે મોટી સંખ્યામાં ગામના યુવાનો અને આગેવાનો હાજર રહ્યા હતા.મોરવાડા ગામમાં ગેરકાયદેસર દારૂ અને નશીલા પદાર્થોના વેચાણ સામે યુવાઓનો આક્રોશ, પોલીસને આવેદનપત્ર પાઠવાયું સુઈગામ તાલુકાના મોરવાડા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર દેશી દારૂ અને નશીલા પદાર્થોના ધુમ વેચાણ સામે ગામના યુવાઓ અને ગ્રામજનોએ એકજૂટ થઈ સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ.ને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે ગામની સેરીએ-ગલીએ ખુલ્લેઆમ દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે ખાસ કરીને વિદ્યાર્થીઓને ભણવા જવા અને અભ્યાસ કરવા માટે ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ગામનું વાતાવરણ બગડી રહ્યું હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું. આવેદનમાં વધુમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો દારુ નું વેચાણ ના કારણે સમગ્ર ગામમાં ચિંતા અને રોષનો માહોલ ફેલાયો છે.યુવાઓએ જણાવ્યું હતું કે નશાની લતના કારણે અનેક યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે અને પરિવારજનો પણ માનસિક તથા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રાત્રિના સમયે દારૂના નશામાં અસામાજિક તત્વો દ્વારા ગેરવર્તણૂક અને ઝઘડાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું. ગ્રામજનોએ પોલીસ તંત્રને ગામમાં ચાલી રહેલા ગેરકાયદેસર દારૂના વેપાર અને નશીલા પદાર્થોના વેચાણ પર તાત્કાલિક રોક લગાવી જવાબદાર લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર સુપરત કરતી વખતે મોટી સંખ્યામાં ગામના યુવાનો અને આગેવાનો હાજર રહ્યા હતા.મોરવાડા ગામમાં ગેરકાયદેસર દારૂ અને નશીલા પદાર્થોના વેચાણ સામે યુવાઓનો આક્રોશ, પોલીસને આવેદનપત્ર પાઠવાયું સુઈગામ તાલુકાના મોરવાડા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર દેશી દારૂ અને નશીલા પદાર્થોના ધુમ વેચાણ સામે ગામના યુવાઓ અને ગ્રામજનોએ એકજૂટ થઈ સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ.ને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે ગામની સેરીએ-ગલીએ ખુલ્લેઆમ દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે ખાસ કરીને વિદ્યાર્થીઓને ભણવા જવા અને અભ્યાસ કરવા માટે ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ગામનું વાતાવરણ બગડી રહ્યું હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું. આવેદનમાં વધુમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો દારુ નું વેચાણ ના કારણે સમગ્ર ગામમાં ચિંતા અને રોષનો માહોલ ફેલાયો છે.યુવાઓએ જણાવ્યું હતું કે નશાની લતના કારણે અનેક યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે અને પરિવારજનો પણ માનસિક તથા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રાત્રિના સમયે દારૂના નશામાં અસામાજિક તત્વો દ્વારા ગેરવર્તણૂક અને ઝઘડાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું હતું. ગ્રામજનોએ પોલીસ તંત્રને ગામમાં ચાલી રહેલા ગેરકાયદેસર દારૂના વેપાર અને નશીલા પદાર્થોના વેચાણ પર તાત્કાલિક રોક લગાવી જવાબદાર લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર સુપરત કરતી વખતે મોટી સંખ્યામાં ગામના યુવાનો અને આગેવાનો હાજર રહ્યા હતા.
બનાસકાંઠા
મોરવાડામાં દારૂ-નશીલા પદાર્થોના વેચાણ સામે યુવાઓનો આક્રોશ
ABC News 24
schedule
5 min read
QUANTUM
AI
FUTURE
TECH
INNOVATION
The Intelligence Report
More insights from our editorial desk