દારૂબંધીના દાવા વચ્ચે હાઈવે પર દારૂની રેલમછેલ!
ભાવનગર

દારૂબંધીના દાવા વચ્ચે હાઈવે પર દારૂની રેલમછેલ!

ABC News 24
schedule 5 min read

દારૂબંધીના દાવા વચ્ચે હાઈવે પર દારૂની રેલમછેલ! મહુવા નજીક લક્ઝરી કાર અકસ્માતમાં વિદેશી દારૂનો જથ્થો બહાર આવ્યો ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મહુવા નજીક તરેડીના પાટીયા પાસે એક લક્ઝરી કાર અકસ્માતનો ભોગ બની હતી. પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન રસ્તા પરથી ઉતરી ખેતરમાં ફંગોળાયું હતું. અકસ્માત બાદ કારની તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને ગુજરાતમાં દારૂબંધીના અમલ સામે ફરી સવાલો ઊભા થયા છે. પોલીસે સ્થળ પર પહોંચી દારૂનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward